દેશ-વિદેશ
News of Tuesday, 13th August 2019

સિડનીમાં અસ્થિર મગજના વ્યક્તિએ રસ્તા પર ગોળીબારી કરતા મોટા પ્રમાણમાં લોકોને ઇજા

નવી દિલ્હી:  ઓસ્ટ્રેલિયાનાં શહેર સિડનીમાં રસ્તા પર એક  અફડાતફડી મચાવી દે તેવી ઘટના બની છે અચાનક રસ્તા પર એક અસ્થિર મગજના શખ્સે આવીને  ગોળીબારી કરી દેતા આ હુમલામાં  એકશખ્સનું  મોત નીપજ્યું છે  તેમજ મોટા પ્રમાણમાં લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે. રસ્તા પર  ચાલતા રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી હતી.

(6:35 pm IST)