દેશ-વિદેશ
News of Tuesday, 13th August 2019

દક્ષિણ હિંદ મહાસાગરમાં મધ્યમ સ્તરના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: દક્ષિણ હિંદ મહાસાગરમાં આંતરરાષ્ટ્રીય સમય મુજબ 8.40 મધ્યમ  સ્તરના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે  ભૂકંપના જટકાની તીવ્રતા રિક્ટર પૈમાના પર  5.5ની આંકવામાં આવી છે અમેરિકી ભૂગર્ભીય સર્વેક્ષણે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભૂકંપનું  કેન્દ્ર 29.1078ડિગ્રી અક્ષાંશ અને 96.8474 ડિગ્રી દેશાતરમાં હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:29 pm IST)