દેશ-વિદેશ
News of Friday, 13th July 2018

નેપાળમાં ભારે વરસાદના કારણે 8ના મોત

નવી દિલ્હી: નેપાળમાં મુશળધાર વરસાદના વરસાદના કારણે આવેલ પૂર અને ભૂસખલનના કારણે એકજ પરિવારના 3 લોકો સહીત ઓછામાં ઓછા 8 વ્યક્તિઓના મોત નિપજ્યા છે જયારે 3000 લોકોને પોતાની ઘર છોડી બીજે જવાની નોબત આવી છે આને  લઈને  બચાવ તેમજ રાહત અભિયાનો માટે સેનાની મદદ લેવામાં આવી છે ગઈ રાતે ભૂસખલનના કારણે ભક્તપુર જિલ્લામાં એક ઘર તેની ઝપેટમાં આવી ગયું હતું અને એ સમયે પરિવારના સભ્યો આરામ કરી રહ્યા હતા અને 3 મોતને ભેટ્યા છે.

(6:35 pm IST)