દેશ-વિદેશ
News of Friday, 13th July 2018

સપના ચૌધરીના આ ગીત પર વિદેશી બાળકીએ ઠુમકા લગાવ્યા હોવાનો વિડીયો વાયરલ

નવી દિલ્હી: સપના ચૌધરીનો ક્રેઝ હાલમાં દરેક જગ્યાએ ચાલી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર તેના એક ગીતનો વિડીયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે અને તે છે તેરી આંખો કા યે કાજલ હાલમાં લગ્નમાં તેમજ પાર્ટીમાં બહુ સાંભળવા મળે છે પરંતુ હવે કંઈક એવું થયું છે જેને જોઈને સહુ કોઈ હેરાન રહી જાય.વિદેશોમાં પણ સપના ચૌધરીનું આ ગીત ધમાલ મચાવી રહ્યું છે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક બાળકી તેમના આ ગીત પર ડાન્સ કરતી નજરે પડી રહી છે.

(6:35 pm IST)