દેશ-વિદેશ
News of Friday, 13th July 2018

દક્ષિણ-પશ્ચિમ ઔદ્યોગિક પાર્કમાં ધમાકો

નવી દિલ્હી: દક્ષિણ પશ્ચિમ પ્રાંતના એક ઔદ્યોગિકમાં થયેલ ધમાકામાં ઓછામાં ઓછા 19 લોકોના મોત નિપજ્યા છે જયારે અન્ય 12ને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું જાણવામાં આવી રહ્યું છે ચીનની સરકારી સમાચાર એજન્સી સિન્હુઆ દ્વારા મળેલ માહિતી મુજબ ધમાકો સિચુઆન પ્રાંતના યિંબીન શહેરમાં આવેલ ઔદ્યોગિક પાર્કના યિંબીન હેગદા ટેક્નોલોજી કંપનીના નામની રાસાયણિક સયંત્રમાં થયો હતો.જેમાં 19 લોકો મોતને ભેટ્યા છે અને અન્ય 12ને ઇજા પહોંચી છે.

(6:35 pm IST)