દેશ-વિદેશ
News of Friday, 13th July 2018

સુડાનમાં ભારત બનાવશે માનસિક આરોગ્ય હોસ્પિટલ

નવી દિલ્હી: ભારતે સંઘર્ષ પ્રભાવિત દક્ષિણી સુદાનમાં એક મિત્રતા કાર્યક્રમ હેઠળ 124 બેડ વાળું માનસિક આરોગ્ય હોસ્પિટલ બનાવવાનો નિર્ણય કર્યો છે દેશનું સર્વોચ્ચ અવસર્ચનાં નિર્માણ પ્રાધિકરણ કેન્દ્રીય લોક નિર્માણ વિભાગ 120 કરોડ રૂપિયાની અનુમાનિત રકમથી આ હોસ્પિટલનું નિર્માણ કરશે તેવું જાણવામાં આવી રહ્યું છે.એવું જણાઈ રહ્યું છે કે આ હોસ્પિટલનું નિર્માણ કાર્ય લગભગ 2 વર્ષમાં પૂર્ણ થઇ જશે.

 

(6:34 pm IST)