દેશ-વિદેશ
News of Friday, 13th July 2018

ફૂટબોલ મેચમાં ગોલકીપિંગ કરવા કાંગારું પહોંચ્યું

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર એક કાંગારૂએ સનસની મચાવી દીધી છે ઓસ્ટ્રેલિયાના ફૂટબોલ મેચમાં એક કાંગારૂએ ધમાકેદાર એન્ટ્રી કરીને રુકાવટ ઉભી કરી દીધી છે આ મેચના આયોજન સંસદ ભવનથી બે કિલોમીટરની દુરી પર થઇ રહ્યું હતું ઓસ્ટ્રેલિયાઈ અધિકારીઓએ સોમવારના રોજ આ વાતની જાણકારી આપી હતી મહિલાઓના પ્રીમિયર ફૂટબોલ લીગ મેચમાં રવિવારના રોજ આ કાંગારુના પહોંચી જવાના કારણે 20 મિનિટનો સમય ઘટ્યો હતો.તે પેનલ્ટી બોક્સમાં આવીને બેસી ગયું હતું.અને ત્યારબાદ થોડી વાર પછી તેને બહાર કાઢી મુકવામાં આવ્યું હતું.

(6:34 pm IST)