દેશ-વિદેશ
News of Friday, 13th July 2018

BMWએ લોન્ચ કરી સ્પોર્ટસ કાર

જર્મન કાર મેન્યુફેકચર કંપની BMW એ ગઇ કાલે થ્રી સીરીઝ ગ્રેન ટુરીઝમો સ્પોર્ટકાર  લોન્ચ કરી હતી. જેની દિલ્હીમાં એકસ શોરૂમ કિંમત ૪૬.૬ લાખ રૂપીયા છે. આ કાર કંપનીના ચેન્નઇ પ્લાન્ટમાં બનાવવામાં આવશે. એમા બે લીટરનું ડીઝલ એન્જીન છે. કારમાં ૬ એર-બેગ, એન્ટી-લોક બ્રેકીંગ સીસ્ટમ, બ્રેક અસીસ્ટ, સ્ટેબીલીટી કન્ટ્રોલ અને સાઇડ ઇમ્પેકટ પ્રોટેકશનનો સમાવેશ છે.

(3:47 pm IST)