દેશ-વિદેશ
News of Friday, 13th July 2018

બેબી ફેંકરીઃ ૧૦૦૦ બાળકોનો પિતા બનવાની ઘેલછા

જાપાસ, તા.૧૩: જાપાનના મિલિયોનેર મિત્સુતોકી શિગેતાને વધારેમાં વધારે બાળકોના પિતાના બનવાની ચાનક ચડી છે. તેના આ ગાંડપણને લીધે દુનિયાભરમાં પ્રખ્યાત થઈ ગયો છે. તે ત્યારે ચર્ચામાં આવ્યો જયારે ૨૦૧૪માં તે ૧૬ પિતાનો બાળક હોવાની વાત સામે આવી. મિત્સુતોકીને ૧૦૦૦ બાળકોના પિતા બનવાનું ઝનુન ચડ્યુ છે. તે દુનિયામાં બેબી ફેકટરીના નામથી ઓળખાય છે.

(11:37 am IST)