દેશ-વિદેશ
News of Friday, 13th July 2018

મલાલા દિવસ

નોબેલ વિજેતા મલાલા યુસુફજઈ જન્મ દિવસના એક દિવસ પહેલા બુધવારે બ્રાઝીલના રીયો ડે જેનેરીયોના કોપાકાબાના બીચ પર યુવતીઓ સાથે ફુટબોલ રમતી જોવા મળી હતી. મલાલાના જન્મ દિવસને યુએનએ મલાલા દિવસ જાહેર કર્યો છે. વિશ્વ બેંકના એક રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે છોકરીઓની અશિક્ષાથી વિશ્વ પર ૩૦૦ અબજ ડોલરનો ભાર પડે છે.

(10:20 am IST)