દેશ-વિદેશ
News of Thursday, 12th July 2018

ઈન્સ્ટાગ્રામે વધુ એક ફિચર ‘ક્વેશ્ચન અપડેટ કર્યુ લોન્ચ, જાણો ખાસિયત

નવી દિલ્હી :ઈન્સ્ટાગ્રામે પોતાના યુઝર્સ માટે એક વધુ ફિચર લોન્ચ કર્યુ છે. ફીચરનું નામક્વેશ્ચન અપડેટ' છે. ફિચરની મદદથી યુઝર્સ સ્ટોરી બાદ તેમને સવાલ પણ પૂછી શકશે અને એક-બીજાની સ્ટોરી પર પ્રતિક્રિયા પણ આપી શકે છે. ફિચર આઈઓએસ અને એન્ડ્રોઈડ બંને યુઝર્સ ઉપલબ્ધ છે.

(12:34 am IST)