News of Thursday, 13th June 2019
ઓસ્ટ્રેલિયા: આતંકવાદ વિરોધી તપાસ દરમ્યાન બે હથિયારબંધ પર ગોળીબારી કરવામાં આવી
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યમાં ચાલી રહેલ આતંકવાદ વિરોધી તપાસ અભિયાન દરમ્યાન પોલીસ અધિકારીઓએ હથિયારબંધ લોકોની ગોળી મારીને હત્યા કરી દીધી છે અધિકારીક સમાચાર સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે જાસૂસ પ્રક્રિયામાં બે વ્યક્તિ પર શંકા જતા તેમના પર ગોળીબારી કરવામાં આવૈ હતી આ બંનેના હાથમાં ચાકુ અને કુહાડી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.
(5:49 pm IST)