દેશ-વિદેશ
News of Thursday, 13th June 2019

100 વર્ષ પછી ફરીથી ઉડવા માટે તૈયાર થયું Airco DH9

નવી દિલ્હી: 100 વર્ષ પહેલા પ્રથમ વિશ્વયુદ્ધમાં ઉપયોગમાં લેવામાં આવેલ બોમ્બવર્ષક વિમાન ઐરક્રો ડીએચ 9 બિકાનેરના એક રાજાના મહેલમાં ભંગારની હાલતમાં પડ્યું હતું વિમાન મહેલમાં એવી જગ્યાએ રાખવામાં આવ્યું હતું જ્યાં હાથીઓને બાંધવામાં આવતા હતા આજથી સો વર્ષો પહેલા ઈંગ્લેન્ડમાં એક પ્રેમી યુગલ ભારત ફરવા માટે આવ્યા હતા દરમ્યાન મહેલને પણ જોવા માટે આવ્યા હતા ત્યાં તેમને વિમાનના અવશેષ જોયા હતા અને ત્યારથી તેમને વિમાનને નવું જીવન આપવાનું નક્કી કર્યું હતું અને ફરીથી તેનું નિર્માણ કામ શરૂ કરી દીધું હતું આજે 100 વર્ષો પછી વિમાન ફરીથી ઉડવાની કામગીરી કરશે તેવું સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા જાણવામાં આવી રહ્યું છે.

 

(5:48 pm IST)