દેશ-વિદેશ
News of Thursday, 13th June 2019

આ અજીબ પ્રકારના ઝાડ પર ઉગે છે 40 પ્રકારના ફળ

નવી દિલ્હી: સામાન્ય રીતે એક ઝાડ પર એક પ્રકારનું ફળ આવતું હોય છે પરંતુ દુનિયામાં એક જગ્યા એવી છે જ્યાં  એક ઝાડ પર 40 પ્રકારના ફળ ઉગે છે સાંભળીને સહુ કોઈને અચરજ લાગશે પરંતુ હકીકત છે અમેરિકાના એક વિજ્યુઅલ આર્ટ્સના પ્રોફેસરને અદભુત ઝાડને તૈયાર કર્યું હતું જેના પર જુદા જુદા પ્રકારના 40 ફળ આવે છે અને અનોખા ઝાડનું નામ ટ્રી ઓફ 40ના નામથી જાણીતું છે ઝાડના છોડની કિંમત અંદાજે 19 લાખ રૂપિયા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:48 pm IST)