દેશ-વિદેશ
News of Thursday, 13th June 2019

જાપાનમાં શરાબ પી ને ડ્રોન ઉડાવવું ભારે પડશે

નવી દિલ્હી: જાપાનમાં ઝડપથી ચાલી રહેલ દુર્ઘટનાઓને ધ્યાનમાં રાખતા સંસદે નીચલા સદનના નવા કાનૂનને મંજૂરી આપી દીધી છે બુધવારના રોજ એક નવો કાનૂન બનાવવામાં આવ્યો છે જેની હેઠળ દેશમાં શરાબ પી ને ડ્રોન સંચાલિત કરવા પર એક વર્ષની જેલની સજાની સુનવણી કરવામાં આવશે. હેઠળ શરાબ પી ને 200 ગ્રામથી વધારે વજનવાળા ડ્રોન ચલાવવા પર 3 લાખ યેન અથવા 2750 ડોલર દંડ પણ ભરવાનો રહેશે.

(5:47 pm IST)