દેશ-વિદેશ
News of Wednesday, 12th June 2019

ગુરૂગ્રામમાં ર કુતરાઓને ૮ મા માળેથી ફેંકવાના આરોપમાં ઇરાકી ડોકટરની ધરપકડ

ગુરૂગ્રામમાં બે કુતરાઓને ૮ મા માળેથી ફેંકવાના આરોપમાં રપ વર્ષીય ઇરાકી ડોકટરની ધરપકડ કરવામાં આવી છે. આરોપી ઘણા વર્ષોથી ભારતમાં રહે છે. અને એક ખાનગી દવાખાનામાં કાર્યરત હતો. પોલીસના મુતાબીક એમણે ગુનો કબુલી લોધો છે અને બતાવ્યુ કે કુતરાઓ એની વાત માનતા ન હતા આ માટે તે ગુસ્સે થઇ ગયેલ.

(11:32 pm IST)