દેશ-વિદેશ
News of Wednesday, 12th June 2019

200 કિમિ દૂર બેઠેલ ચીની ડોક્ટરોએ 5જી ટેક્નોલોજીની મદદથી સફળ સર્જરી કરી

નવી દિલ્હી:ચીનની ટેક્નિક સફળતાની મિસાઈલો સામે આવી છે જેના વિષે જાણીને દુનિયા અચંબામાં મુકાઈ ગઈ છે અહીંયાના ડોક્ટરોએ 200 કિમિ દૂર બેસીને ગોલ બ્લેડરની સમસ્યાથી પરેશાન દર્દીને 5જી નેટવર્ક ટેક્નિકની રિમોટ સર્જરી કરી ચીની મીડિયાદ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઉતરી ચીનના હુબાઈ પ્રાંતમાં આ સર્જરી લગભગ એક કલાક સુધી ચાલી હતી.

(6:16 pm IST)