દેશ-વિદેશ
News of Wednesday, 13th June 2018

અહીંયા બનાવવામાં આવ્યું 64 ફૂટનું દુનીયાનુ સૌથી લાબું પેપર એયર પ્લેન

નવી દિલ્હી: આપણે સહુ કોઈએ કાગળથી બનેલ પ્લેન ઉડાડ્યા જ હશે પરંતુ આ પ્લેન નાના નાના બનતા હતા પરંતુ અમેરિકાના ફિચબર્ગ શહેરમાં 64 ફૂટ લાબું એક પેપર એયરપ્લેન તૈયાર કરવામાં આવ્યું છે આ દુનિયાનું સૌથી લાબું એયરપ્લેન હોવાનું જણાવાઈ રહ્યું છે.આ પ્લેનને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં પણ દાખલ કરવાનો દાવો આપવામાં આવ્યો છે.મ્યુઝીયમ મુજબ આ પ્લેનની ડિજાઇન,નિર્માણ અને સજાવટમાં ત્રણ વર્ષનો સમયગાળો લાગ્યો છે અને આર્ટવર્કની માટે હજારો લોકોએ સહયોગ આ આપ્યો છે.

 

(7:02 pm IST)