દેશ-વિદેશ
News of Wednesday, 13th June 2018

ભારતીય સેનાને મળ્યો અમેરિકાનો સાથ

નવી દિલ્હી: અમેરિકી સરકારે ભરીયે સેનાના એએચ-64ઈ અપાચે હેલીકૉપટરના વેચાણને મંજૂરી આપી દીધી છે અમેરિકી રાજ્ય વિભાગની તરફથી આ વાતની જાણકારી મળી રહી છે.આ પ્રસ્તાવ અમેરિકી કોંગ્રેસમાં પાસ કરવામાં આવ્યો જેના  પર કોઈ અમેરિકી નેતાએ વિરોધ કર્યો નથી.પહેલા બોઇંગ અને ટાટાએ  મળીને ભારતમાં એએચ64ઈ અપાચે હેલીકૉપટરનું નિર્માણ કરવાનો નિર્ણય કર્યો હતો.

(7:01 pm IST)