દેશ-વિદેશ
News of Wednesday, 13th June 2018

શારીરિક શોષણનો આરોપ મુકવો આ મહિલાને ભારે પડ્યો

નવી દિલ્હી: કેનેડાના વૈંકૂવરમાં શારીરિક અડપલાને લઈને એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે અહીંયા એક નાઈટ ક્લબની વિરુદ્ધ મહિલાએ યૌન ઉત્પીડનની ફરિયાદ નોંધાવી છે.પરંતુ આરોપી કલબે સામું મહિલા પાસે જુર્માનો લેવાની માંગ કરી છે કબે આ મહિલા પાસે 18 મિલિયન ડોલર જુર્માનો ભરવાની માંગ કરી છે ક્લ્બનો આરોપ છે કે આ મહિલા મીટું કૈપેનમાં જબરદસ્તી ફસાવવાની કોશિશ કરી રહી હતી.

(6:58 pm IST)