દેશ-વિદેશ
News of Monday, 13th May 2019

રેસલર સિલ્વર કિંગની રિંગમાં થયું મોત, દર્શકોએ વિચાર્યુ આ શોનો હિસ્સો

પૂર્વવિશ્વ રેસલિંગ ચેંપિયન શિપ સ્ટાર સિલ્વર કિંગની શનિવાર રાતના લંડનમાં વોરિયર યૂથ વિરૂધ્ધ મેચ દરમ્યાન રીંગમાં મોત થયું સિલ્વર કિંગનું અસલનામ સીજર બેરન છે અને સમાચાર અનુસાર એમન્યું મોત હાર્ટ એટેકને કારણ થયું ત્યાં બેઠેલ દર્શકોને પહેલા લાગ્યુ હતું કે કિંગના ધરાશાયી હોવુ શોનો હિસ્સો છે.

 

(11:22 pm IST)