દેશ-વિદેશ
News of Monday, 13th May 2019

''આયરન લેડી'' ઇરોમ શર્મિલાએ મધર્સ ડેના દિવસે જુડવા બાળકીઓને જન્મ આપ્યો

મણિપુરમાં સશસ્ત્રબલ વિશેષાધિકાર અધિનિયમ (આફસ્પા)ની વિરૂધ્ધ ૧૬ વર્ષ ભૂખ હડતાલ કરવાવાળી ''આયરન લેડી'' ઇરોમ શર્મિલાએ ધમર્સ ડે ના દિવસે રવિવારના બેંગલુરૂમાં જુડવા બાળકીઓને જન્મ આપ્યો. ઇરોમ અને એના પતિ ગોવામાં જન્મે બ્રિટિશ નાગરિક ડેસમંડ કૂટિન્હોને પોતાની બાળકીઓનું નામ નિકલ રાખી અને ઓટમતારા રાખ્યું છે.

(11:21 pm IST)