દેશ-વિદેશ
News of Monday, 13th May 2019

શ્રીલંકામાં સાંપ્રદાયિક ઘર્ષણઃ મસ્જિદો પર હુમલાઃ ફેસબુક-વોટસએપ બ્લોક

શ્રીલંકામાં સાંપ્રદાયિક ઝડપ પછી પોલીસએ ચિલાવ શહેરમાં કર્યુયુ લગાવી દીધો છે અને ફેશબુક તથા વોટસએપ જેવા સોશલ મીડિયા નેટવર્ક અને મેસેજિંગ એટસને અસ્થાયી રૂપ બ્લોક કરી દીધેલ છે ફેસબુક પર ધમકી ભર્યા એક પોષ્ટ બાદ રવિવારના ભીડએ થોડી મસ્જિદો અને મુસ્લિમોની દુકાનો પર પથ્થરમારો કર્યો હતો.

(11:20 pm IST)