દેશ-વિદેશ
News of Monday, 13th May 2019

ચીન વધારી રહી છે સમુદ્રમાં તાકાત: વધુ બે યુદ્ધપોત શામેલ કર્યા

નવી દિલ્હી: પોતાની નૌસેનાને મજબૂત કરવામાં લાગેલ ચીને ગયા અઠવાડિયે બે મિસાઈલ વિધ્વસંક યુદ્ધપોત નૌસેનામાં સામેલ કરી દીધી છે આ  ટાઈપ 052ડી વિધ્વસંક પોત છેલ્લા શુક્રવારે દાલીયનમાં  સામેલ કરવામાં આવ્યા હતા આ સાથે ચીન પાસે યુધ્દપોતોની સંખ્યા વધીને 20એ પહોંચી ગઈ હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:44 pm IST)