દેશ-વિદેશ
News of Monday, 13th May 2019

ઓસ્ટ્રેલિયાની આ કંપનીમાં કમર્ચારીને માત્ર ચાર દિવસજ જવાનું રહે છે

નવી દિલ્હી: આખી દુનિયામાં કર્મચારીઓને 5 અથવા તો 6 દિવસ કામ પર જવાનું હોય છે પરંતુ એક દેશ એવો પણ છે કે જ્યાં કંપની માત્ર  4 દિવસજ કર્મચારીઓ પાસેથી કામ લે છે ઓસ્ટ્રેલિયાના વેસા નામની એક ડિજિટલ માર્કેટિંગ એજન્સી બુધવારના રોજ બંધ રહે છે આ કંપનીમાં પોતાના કર્મચારીઓ પાસેથી ચાર દિવસ જ કામ લેવામાં આવે છે પરંતુ વેતન 5 દિવસનું આપવામાં આવે છે.

(6:40 pm IST)