દેશ-વિદેશ
News of Saturday, 13th April 2019

ઇંડોનેશિયામાં 6.8ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: ઈંડોનેશિયાના સુલેવાસીમાં શુક્રવારના રોજ સાંજે 5 વાગ્યાની આસપાસ જોરદાર ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે સ્થાનિક સમયાનુસાર ત્યાંના સાંજના પોણા સાત વાગ્યા હતા રિક્ટર પૈમાના પર તેની તીવ્રતા 6.8ની આંકવામાં આવી છે ભૂકંપ બાદ ઇન્ડોનેશિયામાં સુનામીની ચેતવણી આપવામાં આવી છે.

(6:51 pm IST)