દેશ-વિદેશ
News of Saturday, 13th April 2019

એરપોર્ટ પર એક્સરે મશીનમાં શખ્સ અંદર ઘુસી ગયો હોવાનો વિડીયો વાયરલ

નવી દિલ્હી: હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો ખુબજ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે જેમાં એક શખ્સ સામાનની સાથે સ્કેનરની અંદર ચાલ્યો જાય છે આ વિડીયો રશિયાનો હોવાનું જાણવામાં આવી રહ્યું છે જેમાં કાળો કોટ પહેરીને એક શખ્સ સ્કેનર મશીનની અંદર ઘુસી જાય છે અને થોડીક ક્ષણમાં સ્કૅનરના બીજા ભાગમાંથી બહાર આવે છે આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

(6:48 pm IST)