દેશ-વિદેશ
News of Tuesday, 13th March 2018

કુંવારી છોકરીઓથી પરેશાન આ દેશે બનાવ્યો નવો કાયદો

નવી દિલ્હી: ઘણા દેશોમાં બે લગ્ન કરવાને ભલે સાચું માનવામાં આવે પરંતુ હજી ઘણા દેશ એવા છે કે જે કુંવારી છોકરીઓથી પરેશાન છે.આ પરેશાનીને દૂર કરવા માટે સરકાર પોતાની નીતિઓને બદલવા કરવાના નિયમ બનાવી રહી છે.સંયુક્ત અરબ અમીરાત એટલે કે યુકેઈની આ વાત છે અહીંયા અવારનવાર છોકરીઓની સંખ્યામાં વૃદ્ધિ થતી રહે છે અને જેના કારણે છોકરીઓના લગ્ન થવા એક મોટી સમસ્યા બનીને રહી જાય છે એટલા માટે સરકારે એવો નિયમ બનાવ્યો છે કે બે લગ્ન કરનારને હવે સરકાર દ્વારા ઇનામ આપવામાં આવશે.

(8:09 pm IST)