દેશ-વિદેશ
News of Tuesday, 13th March 2018

કાઠમંડુ વિમાન હુમલો: બાંગ્લાદેશની ઉચ્ચસ્તરીય ટિમ પહોંચશે નેપાળ

નવી દિલ્હી: નેપાળની રાજધાની કાઠમાંડુમાં સોમવારે યુએસ બંગલાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા બાંગ્લાદેશની એક ઉચ્ચસ્તરીય ટિમ મંગળવારે નેપાળ પહોંચી ગઈ હતી આ ટીમે નાગરિક ઉડ્યન તેમજ પર્યટન મંત્રી એ.કે.એમ શાહજહાં કમલ અને વિદેશ મંત્રી અબુલ હસન મહમૂદ અલી પણ હશે.આ હુમલામાં 49 લોકોના મોત નિપજ્યા છે.આ ઘટના પર દક્ષિણ એશિયાઈ ક્ષેત્રીય સહયોગ સંગઠનના સચિવાલયએ પીડિતોને લઈને નેપાળ અને બાંગ્લાદેશના લોકો પ્રત્યે સંવેદના જતાવી છે.

(8:10 pm IST)