દેશ-વિદેશ
News of Tuesday, 13th March 2018

પાંપણ જુકાવતાજ આ રોબોટ રુબિકની પહેલી ઉકેલી દે છે

નવી દિલ્હી:વૈજ્ઞાનિકોએ એક એવો રોબોટને વિકસિત કર્યો છે જે પાંપણ ઝુકાવીને માત્ર 0.38 સેકેન્ડમાં રુબિક ક્યુબની પહેલીને ઉકેલી શકે છે.આ પછી ઓછામાં ઓછા સમયમાં રુબિક ક્યુબ ઉકેલવાનો નવો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે હાલમાં ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આ રેકોર્ડ જર્મનીના આલ્બર્ટ બિયર દ્વારા બનાવવામાં આવે રોબોટ સબ 1 રીલોડેડના નામ પર છે.આ રોબોટે 0.637 સેકેન્ડમાં આ ક્યુબને ઉકેલી દીધી હતી.

(7:52 pm IST)