દેશ-વિદેશ
News of Tuesday, 13th March 2018

શ્રીલંકા : અનામાડુઆ શહેરમાં મુસ્લિમો વિરૂદ્ધ હિંસા ભડકી : હુમલો

કોલંબો, તા.૧૩ : શ્રીલંકામાં મુસ્લિમ વિરોધી રમખાણો ફરીવાર સામે આવ્યા છે. પુટ્ટાલામજિલ્લા ખાતે અનામાડુઆ શહેરમાં બૌદ્ધટોળાં દ્વારા મુસ્લિમ માલિકીના રેસ્ટોરેન્ટ પર હુમલો કરવામાં આવ્યો હતો. આપહેલાં શ્રીલંકન રાષ્ટ્રપતિએ કેન્ડી જિલ્લામાં થયેલ મુસ્લિમ વિરોધી રમખાણોમાં આરોપીઓને પકડવાનાઆદેશ આપ્યા હતા.

(1:11 pm IST)