દેશ-વિદેશ
News of Wednesday, 13th February 2019

બરફમાં જામી ગઈ આ ક્યૂટ બિલાડી

નવી દિલ્હી: ઉતરી ધરૂની નજીકથી ચાલી રહેલ બરફના પવનના કારણે અમેરિકાના થોડાક વિસ્તારમાં દુનિયાની સૌથી ઠંડી જગ્યા બની ગઈ છે. અમેરિકામાં ઠંડા પવનનો કહેર વરસી રહ્યો છે  અને કારણોસર  તાપમાન માઇનસ  40 ડિગ્રી સુધી પહોંચી ગઈ છે  દરમ્યાન હેયર વોશ દરમ્યાન  મહિલાએ બિલાડીને બહાર રાખતા તે એકદમ થીજી ગઈ હતી અને તેની પર બરફની ચાદર પથરાઈ ગઈ હોવાની ઘટના હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

(5:57 pm IST)