દેશ-વિદેશ
News of Tuesday, 13th February 2018

બીજિંગમાં 4.3ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: બીજિંગ અને તેના નજીકના હેબઈ પ્રાંતમાં ગઈ કાલે 4.3ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હજુ સુધી કોઈ પણ પ્રકારની નુકશાની થઇ નથી ભૂકંપનું કેન્દ્ર 20 કિલોમીટર દૂર ઊંડાઈ માં હતું સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ ભૂકંપના ઝટકા બીજિંગના મધ્યથી મહેસુસ કરવામાં  આવ્યા હતા.

(6:46 pm IST)