દેશ-વિદેશ
News of Tuesday, 13th February 2018

ઓસ્ટ્રેલિયામાં બે ટ્રેન સામ-સામે અથડાતા એક મહિલા મોતને ભેટી: 22 ઘાયલ

નવી દિલ્હી: મધ્ય ઓસ્ટ્રિયાના સ્ટીરીયામાં 2 ટ્રેન સામ-સામે અથડાતા એક શખ્સનું મોત નીપજ્યું છે જયારે અન્ય 22 લોકોને ઇજા પહોંચી છે સમાચાર એજન્સી સિન્હુઆ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ઘટના લિયોબેન નજીક નિકલ્સડોર્ફમાં બપોરના સમયે બની હતી હજુ સુધી દુર્ઘટના અંગેના કારણની શોધખોળ થઇ રહી છે આ ઘટનામાં એક મહિલા મોતને ભેટી છે જયારે 3 બાળકો સહીત 22ને ઇજા પહોંચી છે.

(6:46 pm IST)