દેશ-વિદેશ
News of Tuesday, 13th February 2018

ફિલીપીંસમાં મહિલાઓના ગુપ્તાંગમાં ગોળીમારવાનો આદેશ

નવી દિલ્હી: વિવાહિત ટિપ્પણી અને આદેશો માટે ચર્ચામાં રહેનાર ફિલીપીંસના રાષ્ટ્રપતિ રોડીર્ગો દુતેત હવે તેમના નવા આદેશને લઈને ચર્ચામાં આવ્યા છે.દુતેતે તેમની સેનાના જવાનોને કહ્યું કે મહિલા વિદ્રોહીઓના ગુપ્તાંગમાં ગોળીમારી દે.7 ફ્રેબ્રુઆરીનાં રોજ તેમને હીરોજ હોલમાં પૂર્વ કમ્યુનિસ્ટ વિદ્રોહીઓને સંબોધીને આ વાત કરી હતી એવું એક સમાચાર એજન્સી દ્વારા જાણવામાં આવી રહ્યું છે.

(6:45 pm IST)