દેશ-વિદેશ
News of Saturday, 13th January 2018

ઓસ્ટ્રેલિયામાં આ શખ્સ સાથે ડ્રાઈવિંગ કરતી વેળાએ બન્યું કંઈક એવું……. સાંભળીને સહુ કોઈના હોશ ઉડી જશે

નવી દિલ્હી: જો તમે ડ્રાઈવિંગ કરી રહ્યા છે અને અચાનક તમારા હાથ પર સાપ ચાલવા લાગે તો કેવું મહેસુસ થશે?આવી જ એક ઘટના ઓસ્ટ્રેલિયામાં બની છે ઓસ્ટ્રેલિયાના કન્સ્ટ્રક્શન વર્કર જયારે તે ગાડી ચલાવી રહ્યો હતો ત્યારે અચાનક એક સાપ તેમના હાથ પર ચાલવા લાગ્યો અને આ જોઈને તે એકદમ ઘભરાઈ ગયો અને તેના હોશ ઉડી ગયા હતા.ચાલકે તાત્કાલિકમાં સાપ પકડવા વાળને બોલાવીને તેમની મદદ લીધી હતી.

(7:08 pm IST)