દેશ-વિદેશ
News of Friday, 12th October 2018

યુગાન્ડામાં ભૂસ્ખલનથી ૩૧ લોકોના મોત સેંકડો લાપતા

યુગાન્ડામાં એલગોન પહાડનો અમુક ભાગ પડવાના કારણે ઓછામાં ઓછા ૩૧ લોકોના મોત થયા છે. જયારે ઘણા લોકો લાપત્તા થયા ભારે વરસાદના કારણે થયેલ ભૂસ્ંખલનની ઝપટમા મકાન અને ઢોરઢાંખર આવી ગયા હતા. યુગાન્ડાના રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેની એ જણાવ્યું કે સરકાર બચાવ ટુકડીઓને પ્રભાવિત વિસ્તારોમાં રવાના કરેલ છે.

(12:38 am IST)