દેશ-વિદેશ
News of Friday, 12th October 2018

ન્યુયોર્કમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ''મારા પર પેશાબ કરો'' લખેલ મૂર્તિઓ મૂકવામાં આવી.

અમેરીકાના ન્યુયોર્કમાં બ્રુકલિનમાં ફીલ ગેબલ નામના કલાકારે જગ્યાએ જગ્યાએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નાનાી-નાની મૂર્તિઓ લગાવી છે. જેના પર કુતરાઓને પેશાબ કરવા માટે ''પી ઓન મી'' ( મારા પર પેશાબ કરો) લખેલું છે. ફીલએ કહ્યું '' મને હંમેશા  રાજનૈતિક મજાક પસંદ  આવે છે. લોકોનું હસવું જરૃરી હોય છે. જેથી એમને  દિવસ વિતાવવામાં મદદ મળી શકે.

(12:37 am IST)