દેશ-વિદેશ
News of Friday, 12th October 2018

6 લોકોને અનોખા અંદાજમાં કેનેડાની નાગરિકતા મળી

નવી દિલ્હી: કેનેડામાં નાગરિકતા મેળવવા માટે એક અનોખા  જગ્યાની પસંદગી કરવામાં આવી છે અહીંયાના ટોરંટોમાં એક હજાર ફૂટની ઊંચાઈ પરથી પોઝ આપ્યા બાદ 6 લોકોને કેનેડાની નાગરિકતા આપવામાં આવી છે બિલ્ડિંગની ઉંચાઈ પર કેનેડાના અપ્રવાસી મામલાના મંત્રી અહમદ હુસૈને એક અનોખો પ્રયત્ન કરનાર લોકોને નાગરિકતા અપાવવાની કામગીરી હાથ ધરી 6 લોકોને નાગરિકતા આપવી શપથ લેવડાવી છે.

(6:39 pm IST)