News of Thursday, 12th September 2019
મહિલાના એક ટ્વીટથી ખુશ થયું આ રેસ્ટોરંટ: લાઈફટાઈમ માટે મળી આ ગિફ્ટ
નવી દિલ્હી: અમેરિકામાં એક મહિલાને ટ્વીટ પર આખા લાઈફ માટે ભેટ મળી છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે દરેક વ્યક્તિ એટલી ભાગ્યશાળી નથી હોતી તેમના એક ટ્વીટ કરવાથી માત્ર જીવન આખાનું સ્વાદિષ્ટ ચિકન સૈન્ડ્વીચ મફતમાં જમવામાં મળે.
અમેરિકાની હિલા દ્વારા કોલંબિયા જિલ્લાના એક હોટલમાં ખાવાની પ્રશંશા કરવાની એક ટ્વીટ વાયરલ થયું છે જેના પછી આ મહિલાને લાઈફ ટાઈમ માટે જમવાનું ફ્રી મળ્યું છે. આ ટ્વીટમાં મહિલાએ હોટલ વિશે ખુબજ પ્રશંશા કરી હોવાનું માલુમ પડી રહ્યું છે.
(6:53 pm IST)