News of Friday, 12th July 2019
દુબઇ બસ દુર્ઘટનાના આરોપી ચાલકને ૭ વર્ષની જેલની સજાઃ ૧ર ભારતીયોના મોત થયા હતા
રીપોર્ટસ મુજબ દૂબઇમાં અવરોધકમાં બસ ઘુસાડનાર ઓમાનના પ૩ વર્ષીય ચાલકને ૭ વર્ષની કેદ અને પછી દેશ નીકાલની સજા સંભળાવી છે.
૭ જુનના થયેલ આ દુર્ઘટના મા ૧ર ભારતીયો સહિત ૧૭ લોકોના મોત થયા હતા. ખબર અનુસાર એના પીડિપોના પરિવાર માટે લગભગ રૂ. ૬.૩૪ કરોડ ભરવા પડશે.
(12:05 am IST)