દેશ-વિદેશ
News of Friday, 12th July 2019

દુનિયાભરમાં એક કલાક સુધી ઠપ્પ રહી ટવિટરની સેવાઓ

માઇક્રોબ્લોગિંગ સાઇટ ટવિટરની સેવાઓ શુક્રવારના દુનિયાભરમાં એક કલાક માટે ઠપ થઇ ગઇ હતી. અને આ દરમ્યાન સ્ક્રીન પર એક સંદેશ લખ્યો હતો ટેકનીકલ સમસ્યા છે. અમે સુધારવા માટે કામ કરી રહ્યા છીએ.

ડાઉન ડિટેકટરએ દેખાડયું કે ટવીટર પર રાત્રે સાડા બાર વાગ્યાથી આ સમસ્યા ચાલુ થઇ અને સવાએક વાગયે ટવિટરની સેવા કાર્યરત થઇ હતી.

(12:03 am IST)