દેશ-વિદેશ
News of Friday, 12th July 2019

ઉતર કોરીયાએ કિમ જોંગ-ઉનને દેશના પ્રમુખ બનાવવા માટે સંવિધાનમાં કર્યુ સંશોધન

     ઉતર કોરીયાએ કિમ જોંગ-ઉન ને દેશના આધીકારીક પ્રમુખ બનાવવા માટે પોતાના સંવિધાનમાં સંશોધન કર્યુ છે. આ સંશોધનના મુતાબીક સ્ટે અફેયર્સ કમીશન (એસએસી) ના અધ્યક્ષ આના સર્વોચ્ચ નેતા છે જે દેશનુ પ્રતિનિધિત્વ કરે છે

આ પહેલા સુપ્રીમ પીપુલ્સ અસેંબલી ની કમિટીના અધ્યક્ષ દેશના સંવૈધાનિક પ્રમુખ તરીકે દેશનુ પ્રતિનિધિત્વ કરતા હતા.

(12:03 am IST)