દેશ-વિદેશ
News of Friday, 12th July 2019

ચીનમાં ત્રણ માળની બિલ્ડીંગ ધરાશાયી થવાના કારણે ચાર શખ્સોના મોત

નવી દિલ્હી: દક્ષિણ પશ્ચિમ ચીનના ગુઈઝાઉં પ્રાંતની રાજધાની ગુઈયાંગમાં ગુરુવારના રોજ એક ત્રણ  માળની બિલ્ડીંગ ધરાશાયી થવાના કારણે ચાર લોકો મોતને ભેટ્યા છે અને એકને ઇજા પહોંચી છે સ્થાનિક અધિકારીઓએ આપેલ માહિતી ઉજબ જાણવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના કિયાનલિંગ ટાઉનશીપમાં સ્થાનિક સમયાનુસાર સાંજે પાંચ વાગ્યાની આસપાસ આ દુર્ઘટના સર્જાઈ હતી.

(6:04 pm IST)