દેશ-વિદેશ
News of Friday, 12th July 2019

અહીંયા હાઇવે પર થયો પૈસાનો વરસાદ: લોકોએ ગાડી રોકીને લૂંટ લગાવી

નવી દિલ્હી: દુનિયાના અમુક વિસ્તારમાં અતિવૃષ્ટિ થાય છે  અનાવૃષ્ટિ ક્યાંક ખુબજ વરસાદ થતો હોય છે તો ક્યાંક લોકો વરસાદ માટે રાહ જોતા હોય છે પરંતુ એટલાન્ટામાં  અજબ પ્રકારનો  વરસાદ થયો છે હાઇવે પર અચાનક નોટોનો વરસાદ થતા લોકોએ ગાડી થોબી દઈને લૂંટવાનું શરૂ કરી દીધું હતું।આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

(6:03 pm IST)