દેશ-વિદેશ
News of Friday, 12th July 2019

મેક્સિકોમાં ભુસખ્લનના કારણે એક જ પરિવારના સાત સભ્યો મોતને ભેટ્યા

નવી દિલ્હી: મેક્સિકોમાં ભુસખ્લનના કારણે એક જ પરિવારના સાત લોકો મોતને ભેટ્યા છે સ્થાનિક અધિકારીઓ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે રાજધાની પ્યુબ્લાથી 15 કિલોમીટર દૂર સેંટ  થોમસ ચૌટાલા નજીક બુધવારના રાત્રીના સમયે થયેલ મુશળધાર વરસાદના કારણે ચાર બાળકો સહીત સાત લોકો એક જ પરિવારના મોતને ભેટ્યા છે.

(6:03 pm IST)