દેશ-વિદેશ
News of Thursday, 12th July 2018

13 વર્ષનો છોકરો અને 15 વર્ષની છોકરી બન્યા માતા-પિતા:દીકરીને આપ્યો જન્મ

 

13 વર્ષનો છોકરો અને 15 વર્ષની છોકરી બન્યા માતા-પિતા બન્યા હતા અને દીકરીને આપ્યો હતો  ઘટના છે વર્ષ 2009ની, જ્યારે બ્રિટનમાં 12 વર્ષના એલ્ફી નામનો બાળક સૌથી ઓછી ઉંમરનો પિતા બન્યો હતો. જેનો જવાબ આપવા બ્રિટનના પીએમને આગળ આવવું પડ્યુ હતુ. 12 વર્ષના એલ્ફીની 15 વર્ષની ગર્લફ્રેન્ડ સેન્ટલે એક દીકરીને જન્મ આપ્યો હતો. એલ્ફી સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે તેની મુલાકાત સેન્ટલ સાથે થઈ હતી. તેમજ એકબીજાની નજીક આવ્યા હતા.

(12:44 am IST)