દેશ-વિદેશ
News of Thursday, 12th July 2018

તાલિબાને કરી 15 સૈનિકો સહીત 4 પોલીસ કર્મીની હત્યા

નવી દિલ્હી: તાલિબાને આજે અફઘાનિસ્તાનના ઉતરી પ્રાંત કૂદુંજ અને પશ્ચિમ પ્રાંત ફરાહમાં હુમલો કર્યો આ હુમલામાં 15 સૈનિકો અને ચાર પોલીસ કર્મીના મોત નિપજ્યા છે સેનાના પ્રવક્તા મોહહમદ હનીફ રઈજ દ્વારા આ વાતની જાણકારી મળી રહી છે અને તેમને વધુમાં આપેલ માહિતી મુજબ જણાઈ રહ્યું છે કે કૂદુંજના દષ્ટ એ આર્ક જિલ્લામાં એક સૈન્ય જગ્યા પર તાલિબાન લડાકુઓએ ગોળીબારી કરીને નષ્ટ કરવાની કોશિશ કરી હતી જેમાં 15 સૈનિકોના મોત નિપજ્યા છે અને 13ને ઇજા પહોંચી છે  તેમજ ચાર પોલીસ કર્મી પણ મોતને ભેટ્યા છે.

(6:50 pm IST)