દેશ-વિદેશ
News of Thursday, 12th July 2018

આઝાદી પછી પ્રથમ વાર ભારત-પાકિસ્તાન એક સાથે સૈન્ય અભ્યાસ કરશે

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન પ્રથમ વાર એક સાથે રશિયામાં બહુરાષ્ટ્રીય યુદ્ધ અભ્યાસ કરશે બહુરાષ્ટ્રીય આતંકવાદ રોધી કવાયતમાં આ દિવસોમાં બને દેશો સિવાય ચીન પણ સાથે જોડાયેલ છે આઝાદી પછી આ પ્રથમ તક છે જેમાં ભારત અને પાકિસ્તાન એક સાથે યુદ્ધભ્યાસમાં જોડાયેલ હશે બને દેશ સંયુક્ત રાષ્ટ્ર શાંતિ અભિયાનો માટે એક સાથે કામ કરી ચૂક્યું છે.

(6:49 pm IST)