દેશ-વિદેશ
News of Thursday, 12th July 2018

બૉલીવુડ કલાકારો કરતા પણ મોંઘી કાર ચલાવે છે અહીંયાની પોલીસ

નવી દિલ્હી: મોટાભાગે આપણે બૉલીવુડ સ્ટાર્સને મોંઘી મોંઘી ગાડીઓમાં ફરતા જોવા આવીએ છીએ સૌથી વધારે કાર દુબઈમાં એટલી બધી લકઝરી અને સારા મોડેલ છે કે ત્યાંની સરકારે પોલીસને પણ લકઝરી કાર આપી દીધી છે.દુબઇ યુએઈનું શહેર પોતાની લકઝરીયસ લાઇફસ્ટાઇલ અને ખુબસુરત બિલ્ડીંગો માટે આખા વિશ્વમાં જાણીતું છે અને અહીંયા ફિલ્મસ્ટારો પણ નથી વાપરતા એવી મોંઘી કાર પોલીસો ચલાવે છે.

(6:48 pm IST)